Home About us Activities Courses Contact us Faculty Trustee Calender
 
     Students
     Rules
     Result
     Library Service
     News & Events
     Vision
     Mission
     General Result
     Numerical Data
     Subject wise Data
 
GRANTH PRADARSHAN
LIBRERY BOOK\'S PRADARSAN
 
    Welcome to Barvala College
  • કોલેજ પરિચયઃ-

           જુનાગઢ જિલ્લામાં ભેંસાણ તાલુકાનું બરવાળા ગામ છે ,તેની  પશ્વિમ દિશામાં ત્રણેક કિ.મી. દુર  અને પ્રસિધ્ધ પરબની  જ્ગ્યા થ એટલા  જ અંતરે  પૂર્વમાં, બન્નેનિ મધ્યમાં , જેતપુર-બગસરા  રાજયધોરી માર્ગ  પર ફેબ્રઆરી  ૧૯૯૨  થી "સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ" નામથી   શૈક્ષણિક સંકુલની શરૂઆત થઈ. આ  શૈક્ષણિક સંકુલમા જૂન-૧૯૯૩ થી  સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની શરૂઆત થઈ.

          મુળ બરવાળા ગામના રહેવાસી અને હાલમાં "આલીધ્રા ટેક્ષટાઇલ  એન્જી. લી." સુરતના  મેનેજીગ ડાયરેક્ટર  અને ઉદ્યોગપતિ  એવા  સંસ્થાના દાતા તથા પ્રમુખશ્રી  હંસરાજભાઇ અંબાલાલ ગોંડલિયા એ સ્વ. માતૃશ્રી દૂધીબેન  અને સ્વ. પિતાશ્રી  અંબાલાલના સ્મરણાર્થે શ્રીમતિ દૂધીબેન અંબાલાલ ગોંડલિયા એજયુ. ફાઉન્ડેશન  નામના ટ્ર્સ્ટ  દ્વારા આ સંકુલની શરૂઆત કરી.

          આ કોલેજની  શિક્ષણ  પ્રત્યે પોતાનું આગવું દ્ર્ષ્ટિબિંદુ ધરાવે છે. એમના પોતાના ઉદેશ અને કાર્યક્ષેત્ર છે. આ કોલેજમાં  આર્ટ્સ અને કોમર્સ  બે વિભાગો છે. જેમાં  આર્ટ્સ વિભાગમાં  ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને મનોવિજ્ઞાન વિષયો ભણાવવામાં  આવે છે, જયારે કોમર્સ વિભાગમાં કોમર્સને લગતા વિષયોનું અધ્યયન થાય છે

 
 
News & Events

Senior Clerk-3 2025

Junior Clerk-3 2025

Senior Clerk Answer Key-2025

Junior Clerk Answer Key 2025

Clerk Recruitment 2025

DIVALI VECATION Dt.28/10/13 TO 20/11/2013

B.A. / B.COM SEM - 2 EXAM START DT.15/04/2014

SC, SEBC, FEE SHISHYAVRUTI

B.A. / B.COM SEM - 4 EXAM STAR DT.03/04/2014

B.A. / B.COM SEM 6 EXAM START 22/3/2014

 
 
Importent Links
Junior Clerk-3 2025
Senior Clerk-3 2025
Senior Clerk Answer Key-2025
Senior Clerk Call Letter Mastar
Junior Clerk 2025